Pixie Dead Body Transport, Embalming & Undertaker services

  • Home
  • Pixie Dead Body Transport, Embalming & Undertaker services

Pixie Dead Body Transport, Embalming & Undertaker services Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pixie Dead Body Transport, Embalming & Undertaker services, Transportation Service, M2, Ashoka Pavillion-B, New civil Hospital Road, Surat Gujarat, .

31/03/2026

*Pixie Institute preserved the body of a Kenyan for 16 days without decomposition through embalming*

A 67-year-old Kenyan resident had come to Ahmedabad city for his treatment, where he died on March 14 during treatment. After death, his body was to be taken to his hometown Nairobi, Kenya, for which the Pixie Institute, which is involved in dead body transport, completed the necessary legal procedures including the police and embassy, ​​but in the current war situation, the necessary air connectivity was not available, so it was very important to preserve the body until the necessary air connectivity was available. In this situation, the team including *Embalming Expert and Undertaker Dr. Vinesh Shah, Dr. Megha Gaurang Patel* of Pixie Institute performed a scientific embalming procedure on the dead body so that the body did not decompose. After about 16 days, after getting the necessary flight connectivity, his body was sent to Nairobi, Kenya by flight in its original form. With the scientific embalming technique performed by the expert doctors of Pixie Institute, the body did not decompose even after 16 days and the family was able to pay their last respects to the body of their loved one in its original form.

*Pixie Dead Body Transport, Embalming & Undertaker services*

*( Care with Compassion, Deliver with Dignity )*

*Helpline No: 777 89 777 33*

www.deadbodytransport.org

*પિક્સી સંસ્થાએ કેન્યા ના મૃતદેહ ને એમ્બાલ્મિંગ દ્વારા ૧૬ દિવસ સુથી સડયા વગર સાચવ્યો*૬૭ વરસના કેન્યાના વતની પોતાની સારવા...
31/03/2026

*પિક્સી સંસ્થાએ કેન્યા ના મૃતદેહ ને એમ્બાલ્મિંગ દ્વારા ૧૬ દિવસ સુથી સડયા વગર સાચવ્યો*

૬૭ વરસના કેન્યાના વતની પોતાની સારવાર અર્થે અમદાવાદ શહેર ખાતે આવેલા હતા જ્યાં સારવાર દરમીયાન ૧૪ માર્ચ ના રોજ તેમનું મૃત્યુ થયેલું હતું. મૃત્યુ બાદ તેની શબને તેના વતન નૈરોબી કેન્યા ખાતે લઈ જવાનું હતું જે માટે ડેડ બોડી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ પિકસી સંસ્થાનો સંપર્ક કરતા તેમના દ્વારા તુરંત જ જરૂરી પોલીસ, એમ્બેસી સહિતની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી, પરતું હાલ ના યુધ્ધ ના માહોલ માં જરૂરી એર કનેક્ટિવિટી મળતી ન હતી જેથી જરૂરી એર કનેક્ટિવિટી મળે ત્યાં સુધી મૃતદેહ ને સાચવવો ખૂબ જ જરૂરી હતો. આ સંજોગોમાં પિક્સી સંસ્થાના *એમ્બાલ્મિંગ એક્સપર્ટ અને અન્ડરટેકર ડૉ વિનેશ શાહ, ડૉ મેઘા ગૌરાંગ પટેલ* સહિતની ટીમે મૃતદેહ ના શરીર પર અત્યાધુનિક એમ્બાલ્મિંગ નામની પ્રોસીજર કરી જેથી મૃતદેહ માં સડો ના લાગે. આશરે ૧૬ દિવસ બાદ જરૂરી ફ્લાઈટ કનેક્ટિવિટી મળતા તેના મૃતદેહ ને ફ્લાઈટ દ્વારા નૈરોબી કેન્યા ખાતે મૂળભૂત સ્વરૂપમાં મોકલવામાં આવ્યો. પિક્સી સંસ્થાના એક્સપર્ટ તબીબો દ્વારા કરાયેલ અત્યાધુનિક એમ્બાલ્મિંગ ટેકનિક થી મૃતદેહ ને ૧૬ દિવસ બાદ પણ સડો ના લાગ્યો અને પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહ ને મૂળભૂત સ્વરૂપમાં અંતિમ દર્શન કરી શક્યા.

*Pixie Dead Body Transport, Embalming & Undertaker services*

*( Care with Compassion, Deliver with Dignity )*

*Helpline No: 777 89 777 33*

www.deadbodytransport.org

      by   &  *  offers 24×7 Pan India services for your loved ones including Embalming⚰️ & Dead Body Transport by Fligh...
09/03/2026

by & *

offers 24×7 Pan India services for your loved ones including Embalming⚰️ & Dead Body Transport by Flight✈️ - A Fastest, Dignified, most comfortable & Cost effective option

📌+ 5000 Embalming processed( by Qualified Doctor )
📌+3000 Dead body Transport by Air executed ( Domestic & International ✈️ )
📌All in one roof service
📌Assistance in Police, Embassy, Custom and other legal clearance for transfer of human remains
📌 Priority Air Cargo booking for hum

📞 99 79 88 77 33

www.deadbodytransport.org

Pixie Dead Body Transport & Embalming services
(Care with Compassion, Deliver with Dignity)

Address

M2, Ashoka Pavillion-B, New Civil Hospital Road, Surat Gujarat

395007

Alerts

Be the first to know and let us send you an email when Pixie Dead Body Transport, Embalming & Undertaker services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Taxi?

Share