DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry

DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry Hazira Ghogha RoRo/RoPax Ferry Service is India's Largest service connects Saurashtra & South Gujarat Indigoseaways Pvt.

Ltd under the brand name of DG Sea Connect - A Detox Group Company is India’s first Roll On-Roll Off Ferry Service provider- the unique & fastest Passenger cm Cargo service in partnership with Gujarat Maritime Board in Gulf of Cambay. DG Sea Connect is one such dream seen by our Hon. Prime Minister Shri Narendra Modi to bring India's first ROPAX Ferry into existence which connects two crucial poi

nts of Gujarat - Ghogha(Bhavnagar)& Hazira(Surat). The project successfully accomplishes the goal of reducing the distance between Hazira(Surat) and Ghogha(Bhavnagar) from 360km &10-12 hours (roadways) to 90km &4 hours (seaways) while giving cost effective travelling solutions to people. This project aims to take the amount of carbon footprint to a remarkable reduction by saving the exhaustion of fuel, and thus decongesting roads and lessening air pollution for environmental preservation. Our services will promote employment/business opportunities along with significant reduction in the travelling time, cost & preserving the environment.

હજીરા–ઘોઘા રોરો ફેરી સાથે પોરબંદરની યાદગાર સફરમહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તેના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અને મનમ...
22/08/2026

હજીરા–ઘોઘા રોરો ફેરી સાથે પોરબંદરની યાદગાર સફર
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તેના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અને મનમોહક દરિયાકિનારા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. હજીરા–ઘોઘા રોરો ફેરી દ્વારા ઘોઘા પહોંચ્યા બાદ, પોરબંદર માત્ર આશરે 305 કિ.મી.ના અંતરે આવેલું છે,

ચાલો સારંગપુર હજીરા-ઘોઘા રોરો ફેરી દ્વારા...ઘોઘા રોરો ટર્મિનલથી સારંગપુર ફક્ત 100 કિ.મી.નાં અંતરે આવેલ છે.
21/08/2026

ચાલો સારંગપુર હજીરા-ઘોઘા રોરો ફેરી દ્વારા...
ઘોઘા રોરો ટર્મિનલથી સારંગપુર ફક્ત 100 કિ.મી.નાં અંતરે આવેલ છે.

ઘોઘા થી  નિષ્કલંક  મહાદેવ  મંદિર માત્ર 15 કિ.મી.નાં અંતરે. ભારતનાં દુર્લભ દરિયાઈ મંદિરોમાંનું એક જેને તમારે ગુજરાત પ્રવા...
20/08/2026

ઘોઘા થી નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર 15 કિ.મી.નાં અંતરે. ભારતનાં દુર્લભ દરિયાઈ મંદિરોમાંનું એક જેને તમારે ગુજરાત પ્રવાસમાં સામેલ કરી શકો છો.

એવું માનવામાં આવે છે કે કુરુક્ષેત્ર યુદ્ધ પછી આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આમ, આ મંદિર પ્રાચીનતમ ઇતિહાસ ધરાવે છે.

Every journey is a story, every click is a memory.Celebrate World Photography Day with India's Largest Ferry Service ope...
19/08/2026

Every journey is a story, every click is a memory.

Celebrate World Photography Day with India's Largest Ferry Service operational between Hazira and Ghogha.

DIU !!Just 200 km from Ghogha RoRo Terminal Travel to Diu via Hazira-Ghogha RoRo Ferry Service.It's a Fastest Route to C...
18/08/2026

DIU !!

Just 200 km from Ghogha RoRo Terminal Travel to Diu via Hazira-Ghogha RoRo Ferry Service.

It's a Fastest Route to Connecting South Gujarat & Saurashtra.

સુરતથી જગત મંદિર દ્વારકા પહોંચવા માટેનો સૌથી સરળ, ઝડપી અને આરામદાયક માર્ગ એટલે  હજીરા-ઘોઘા રોરો ફેરી, જે તમને દક્ષિણ ગુજ...
17/08/2026

સુરતથી જગત મંદિર દ્વારકા પહોંચવા માટેનો સૌથી સરળ, ઝડપી અને આરામદાયક માર્ગ એટલે હજીરા-ઘોઘા રોરો ફેરી, જે તમને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની દરિયાઈ મુસાફરી આપીને મુસાફરીને યાદગાર બનાવે છે. ઘોઘા રોરો ટર્મિનલથી દ્વારકા 410 કિ.મી.નાં અંતરે આવેલ છે.

જૈન તીર્થ સ્થળ પાલીતાણા  જ્યાં સરળતાથી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ હજીરા-ઘોઘા રોરો ફેરીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.હજીરા...
16/08/2026

જૈન તીર્થ સ્થળ પાલીતાણા જ્યાં સરળતાથી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ હજીરા-ઘોઘા રોરો ફેરીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.હજીરા-ઘોઘા રોરો ફેરી એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને જોડતું સૌથી સરળ, ઝડપી અને આરામદાયક મુસાફરી માધ્યમ છે.ઘોઘા રોરો ટર્મિનલથી પાલીતાણા માત્ર 70 કિ.મી.નાં અંતરે આવેલ છે.

Wishing you a joyful Parsi New Year filled with love, laughter, and prosperity.May this year bring new journeys, new opp...
15/08/2026

Wishing you a joyful Parsi New Year filled with love, laughter, and prosperity.
May this year bring new journeys, new opportunities, and endless happiness.

HAPPY INDEPENDENCE DAY! INDIA: One Nation. One Spirit. One Journey.🚢 Hazira–Ghogha Ferry Service : Connecting Gujarat. C...
15/08/2026

HAPPY INDEPENDENCE DAY!

INDIA: One Nation. One Spirit. One Journey.

🚢 Hazira–Ghogha Ferry Service : Connecting Gujarat. Connecting People. Connecting India.

Jai Hind! 🫡

SOMNATH  Just 270 km rom Ghogha RoRo Terminal Reach Somnath easily by traveling with Hazira-Ghogha roro ferry. RoRo ferr...
14/08/2026

SOMNATH Just 270 km rom Ghogha RoRo Terminal Reach Somnath easily by traveling with Hazira-Ghogha roro ferry. RoRo ferry is the fastest and most comfortable route to travel between South Gujarat and Saurashtra

Address

Ghogha Hazira RoRo Ferry Terminal
Bhavnagar
364110

Alerts

Be the first to know and let us send you an email when DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry:

Shortcuts

Share