Kothari Travels

Kothari Travels AC - NON AC Seating and sleeper buses will be available on rent for tours and weddings...
Also available daily service for Gujarat - Maharashtra - Rajasthan

🌸 ખાટું શ્યામજી નો ઇતિહાસ 🌸રાજસ્થાનના ખાટું ગામમાં સ્થિત છે પ્રખ્યાત ખાટું શ્યામ મંદિર.અહીં ભગવાન બર્બરીક ને શ્યામ રૂપે ...
23/04/2026

🌸 ખાટું શ્યામજી નો ઇતિહાસ 🌸

રાજસ્થાનના ખાટું ગામમાં સ્થિત છે પ્રખ્યાત ખાટું શ્યામ મંદિર.

અહીં ભગવાન બર્બરીક ને શ્યામ રૂપે પૂજવામાં આવે છે.

🔱 મહાભારતના યુદ્ધ દરમિયાન, બર્બરીકે ભગવાન શ્રીકૃષ્ણ ને પોતાનું શિર દાન આપ્યું હતું.

તેમની ભક્તિથી પ્રસન્ન થઈ, શ્રીકૃષ્ણએ આશીર્વાદ આપ્યો કે કલિયુગમાં તેઓ "શ્યામ" નામે પૂજાશે.

🙏 કહેવાય છે કે સાચા દિલથી માંગેલી દરેક મનત અહીં પૂર્ણ થાય છે.

એટલા માટે ખાટું શ્યામજીને "હારે કા સહારા" પણ કહેવામાં આવે છે.

✨ જય શ્રી શ્યામ ✨

❤️

કપાટ ખુલ્યા: 22 એપ્રિલ 2026 સવારે 8:00 વાગ્યે કપાટ બંધ (અંદાજિત): 11 નવેમ્બર 2026 (ભાઈબીજ આસપાસ) 🌅 સવાર આરતી: 4:00 AM – ...
23/04/2026

કપાટ ખુલ્યા: 22 એપ્રિલ 2026 સવારે 8:00 વાગ્યે
કપાટ બંધ (અંદાજિત): 11 નવેમ્બર 2026 (ભાઈબીજ આસપાસ)
🌅 સવાર આરતી: 4:00 AM – 7:00 AM
🙏 સવાર દર્શન: 7:00 AM – 3:00 PM
⛔ 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
🌆 સાંજ દર્શન: 5:00 PM – 7:00 PM
🔔 સાંજ આરતી: 6:00 PM – 7:30 PM

📅 તારીખ 22/04/2026 અને 23/04/2026🔴 ગબ્બર દર્શન બંધ રહેશેકારણ: ગબ્બર પર મધમાખી (ભમરા) દૂર કરવાની કામગીરી ચાલે છે, એટલે યા...
21/04/2026

📅 તારીખ 22/04/2026 અને 23/04/2026

🔴 ગબ્બર દર્શન બંધ રહેશે

કારણ: ગબ્બર પર મધમાખી (ભમરા) દૂર કરવાની કામગીરી ચાલે છે, એટલે યાત્રિકોની સલામતી માટે આ બે દિવસ દર્શન બંધ રાખવામાં આવ્યા છે.

📅 ફરી ક્યારે શરૂ થશે? 🟢 24/04/2026 થી ફરી સામાન્ય રીતે દર્શન શરૂ થશે.





શું તમે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો,શું તમારે પણ દ્વારીકાના નાથ ના દર્શન કરવા જવું છે.તો આ પોસ્ટ તમારા માટે છે...
13/04/2026

શું તમે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો,
શું તમારે પણ દ્વારીકાના નાથ ના દર્શન કરવા જવું છે.
તો આ પોસ્ટ તમારા માટે છે..
દ્વારકા માં જોવા લાયક મંદિર
દ્વારકાધીશ મંદિર, રૂક્ષ્મણી માતા મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન, ગોમતીઘાટ (ગોપી તળાવ), બેટ દ્વારકા મંદિર, શિવરાજપુર બીચ (દરિયાની મોજ, અને એમાંય જો જો પાછા વોટર રાઇડ્સ ની મજા માણવાનું ભૂલાય નહીં.)
અને હા જો સમય મળે તો ભીમરાણા પણ તો એક આંટો થઈ જાય..
માનવામાં આવે છે કે ભીમરાણા મોગલ માતા નું મંદિર આસ્થાનું એક ખૂબ જ લોકપ્રિય સ્થાન છે.
🏊🏄🏂🏖️🏖️🏖️🏖️ ⛵️

ચારધામ યાત્રા શા માટે કરવી જોઈએ.•ચાલો ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ).•ચારધામ યાત્રા હિન્દુ ધર્મ...
12/04/2026

ચારધામ યાત્રા શા માટે કરવી જોઈએ.

ચાલો ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ).

ચારધામ યાત્રા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જે આધ્યાત્મિક શુદ્ધિ, મનની શાંતિ, સંસ્કૃતિના દર્શન અને કુદરતી સૌંદર્યની અનુભૂતિ કરાવે છે.

હિમાલયની પવિત્રતા અને આધ્યાત્મિક વાતાવરણ મનને અપાર શાંતિ અને નવી ઊર્જા પ્રદાન કરે છે.

આ યાત્રા સામાન્ય રીતે એપ્રિલ/મે મહિનામાં શરૂ થાય છે અને ઓક્ટોબર/નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે મંદિરોના કપાટ ખુલ્લા હોય છે.

સ્પે. ચારધામ સાથે અયોધ્યા રામ મંદિર ના દર્શન.

નડીઆદ થી નીકળી શ્રીનાથજી, ખાટુશ્યામજી, ગોકુલ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, ડાકોર થઈ પરત.

ઘર જેવું જમવાનું.

ચાલસે, ફાવશે, ગમશે એ ભાવનાથીજ ચારધામ યાત્રા માં જોડાવું. ફેસીલીટી વાળા લોકોએ આ યાત્રા માં જોડાવું નહીં.

અમે પૂરતી કોશિષ કરીએ છીએ, કે તમને સારી સુવિધા મળી રહે.

વધુ જાણકારી માટે સંપર્ક કરો અમારા ટૂર મેનેજર નો.
ટૂર મેનેજર નો નંબર મેળવવા 9428658687 પર વોટ્સએપ કરો.
"ટૂર મેનેજર" ટાઈપ કરી મેસેજ કરો.

જય મહારાજ.

🚍🚍

જુજ સીટ બાકી.
10/04/2026

જુજ સીટ બાકી.

📢 AC Sleeper Coach. Limited seats Available. 📢 Special Discount for last Sleeper Booking. Hurry up...
22/03/2026

📢 AC Sleeper Coach. Limited seats Available. 📢 Special Discount for last Sleeper Booking. Hurry up...

Happy Holi
02/03/2026

Happy Holi

27/02/2026

Address

Nr. Bus Stand
Nadiad
387001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Telephone

+919428658687

Website

Alerts

Be the first to know and let us send you an email when Kothari Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kothari Travels:

Share