Joy cabs

Joy cabs "Joy Cabs"offers various car rental options in Vadodara.

27/05/2025

Ready steady go :⁠-⁠)

🔊 🔊 🔊 હવે આપણે વડોદરા સિટી અને આજુ બાજુ ના  વિસ્તાર ની મુસાફરી કરવી થઈ વધારે સરળ !જોય કેબ્સ 🚗 🚗 લઈ ને આવી ગયું છે વડોદરા...
22/05/2025

🔊 🔊 🔊 હવે આપણે વડોદરા સિટી અને આજુ બાજુ ના વિસ્તાર ની મુસાફરી કરવી થઈ વધારે સરળ !

જોય કેબ્સ 🚗 🚗 લઈ ને આવી ગયું છે વડોદરા સિટી ( સિટી અને ગ્રામ્ય લિમિટ) કલાક અને કિલોમીટર બંને મુજબ ..તમામ પ્રકાર ના ( ૪/૫/૬/૭ સિટર) વાહન ની રેન્જ..

અમારી વિશેષતા ✌️:

• વ્યાજબી દર ( કલાક અને કિલોમીટર મુજબ )
• ઓલા અને ઉબેર કરતા ઓછો દર
• મલ્ટીપલ પિકપ ઓપ્શન
• સારી કન્ડીશન ના વાહન
• વ્હોટ્સ એપ પર મેસેજ કરી ટ્રિપ અપગ્રેડ કરવી શકવાની વ્યવસ્થા.
• વડોદરા સિટી માં કોઈ પણ સ્થળ પર વાહન મળશે.
• દરેક વાહન માં સંપૂર્ણ ડેકી નો વપરાશ કરવા મળશે જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં ( એટલે D Mart, Big bazar જેવા સુપર માર્કેટ જવું વધારે સરળ )

સંપર્ક કરો ૭૬૦૦૩૨૮૯૪૫

વડોદરા સિટી, વડોદરા એરપોર્ટ ,બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન,વાઘોડિયા , સિંધરોટ, કોટના, સાવલી, કોયલી , બીલ, ડભોઇ ,હાલોલ , પોર- કાયાવરોહણ સુધી ના તમામ વિસ્તાર માં મુસાફરી કરી શકશે.

નોંધ :
૨ કલાક પેહલા બુકિંગ અને કન્ફર્મેશન કરવું આવશ્યક.

રાત્રે ૮:૦૦ થી સવાર ના ૮:૦૦ વચ્ચે સર્વિસ મેળવા ૧ દિવસ પહેલા બુકિંગ કરાવું જરૂરી.

Let us do the driving!!!
19/05/2025

Let us do the driving!!!

Offer💥 10% discount valid for may month
13/05/2025

Offer💥 10% discount valid for may month

,📞 076003 28945 Get comfortable and  smooth ride with Joy Cabs.
05/05/2025

,📞 076003 28945
Get comfortable and smooth ride with Joy Cabs.

22/04/2025

At Joy Cabs, we offer premium taxi services from Vadodara to all major destinations across Gujarat. Whether you need a one-way trip, a round trip, or a customized travel plan, we’ve got you covered with flexible options tailored to suit your travel needs.

For enquiry 📞 7600328945 or visit our website www.joycabs.com

20/04/2025
Ride cool🧊 Comfortable and Classy😎 with Joycabs!!For inquiry 📞 076003 28945
19/04/2025

Ride cool🧊 Comfortable and Classy😎 with Joycabs!!

For inquiry 📞 076003 28945

For booking 📞 7600328945
06/04/2025

For booking 📞 7600328945

નર્મદા પરિક્રમા માટે કેબ બુકિંગ કરવા સંપર્ક કરો ૭૬૦૦૩૨૮૯૪૫ .🙏🏼નર્મદે હર 🙏🏽ચૈત્ર મહિના દરમ્યાન ખાસ ધાર્મિક મહત્વ ધરાવતી "...
03/04/2025

નર્મદા પરિક્રમા માટે કેબ બુકિંગ કરવા સંપર્ક કરો ૭૬૦૦૩૨૮૯૪૫ .

🙏🏼નર્મદે હર 🙏🏽

ચૈત્ર મહિના દરમ્યાન ખાસ ધાર્મિક મહત્વ ધરાવતી " ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા" નો લાભ લેવા ખાસ સવલત તરીકે આ આયોજન કરેલ છે.

આ પરિક્રમા નર્મદા નદીના સામસામે કાંઠે આવેલ બે સ્થળે થી શરુ કરાય છે.
(1) તિલકવાડા
(2) રામપુરા
યાત્રિકો ની ઈચ્છા પ્રમાણે કોઈ એક સ્થળે યાત્રિકો ને વાહન પહોંચાડી દેશે જ્યાંથી પદયાત્રા કરીને (આશરે 20 કી. મી. ચાલીને ) યાત્રિકો એ જ જગ્યાએ પરત આવવાનું રહેશે જ્યાં તેઓને પરિક્રમા માટે ઉતારી વાહન પાર્ક કરેલ હશે.
યાત્રિકો ની શારીરિક ક્ષમતા /પરિસ્થિતિ મુજબ 20 કી.મી. ની પરિક્રમા કરતા લગભગ પાંચ થી આંઠ (5થી 8) કલાક જેટલો સમય લાગી શકે.
ત્યાંથી કાયાવરોહણ અને ત્રિમઁદિર દર્શન કરી વડોદરા આવતા કુલ ચાર કલાક ગણી શકાય.
આવવા જવાનો સમય +પરિક્રમા મા ચાલવાનો સમય + કાયાવરોહણ અને ત્રિમઁદિરે દર્શન નો સમય જો કુલ 12(બાર ) કલાક થાય તે ઇચ્છવા યોગ્ય છે.
જો કે આ ધાર્મિક યાત્રા માટે એક બે કલાક નો ફેરફાર થાય તો પણ કોઈ વધારાનો ચાર્જ રાખેલ નથી.

🙏🏽નર્મદે હર 🙏🏽

Vadodara City to Statue of Unity Book your outstation ride and let's hit the road ! • Rates for 12 hrs.• Round trip • No...
03/04/2025

Vadodara City to Statue of Unity

Book your outstation ride and let's hit the road !

• Rates for 12 hrs.
• Round trip
• No hidden charges

For booking 📱: 7600328945

Joy cabs - Ready Steady Go !

Address

Vadodara
390016

Alerts

Be the first to know and let us send you an email when Joy cabs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Joy cabs:

Share